આજરોજ આપણા શ્રી નરેન્દ્ર મોદીજી એ કરી બતાવ્યૂ જે આટલા વર્ષો થી અત્યાર સુધી ની સરકારો ખાલી વાતો જ કરતી હતી. એમને આપણાં બધા હિન્દુઑ અને રામ ભકતો ને જે ભેટ આપી છે શબ્દો માં વર્ણવી શકે એમ નથી.. આજે જ્યાં આખો દેશ હર્ષ ના આશુ વરસાવી આ અણમોલ ક્ષણ ના સાક્ષી બની રહ્યા છે. ત્યારે શ્રી મોદી જી દેશ ના વિકાશ ની સાથે સાથે આવા હિન્દુ રામ ભક્તો ના આશીર્વાદ લૂટવાના કામ પણ કરી રહ્યા છે.. જે ખરેખર એમની ઉત્કૃષ્ઠ જીવન શૈલી નો દાખલો છે..
આમ જોવા જઈએ તો એમને મેણાં ટોણાં મારવા વાળ વિપક્ષી ની કમી નથી પણ આજ નો આ અદભૂત અદ્વિતીય પ્રસંગ ના સાક્ષી બની ને વિપક્ષો એ મોઢા માં આંગળા નાખી દીધા હસે.
હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે કે અમુક લોકો આવા સરસ કાર્ય ની આલોચના કેમ કરી રહ્યું છે.. એ લોકો પાસે થી આપણાં મોદીજી એ અમનો ચુંટણી લડવાનો મુદ્દો છીનવી લીધો છે.. જે હોય એ આ લોકો એમના કર્મો ભોગવસે . અને શ્રી નરેન્દ્ર ભાઈ આજે એમના ઉત્કૃષ્ઠ કર્મો ના લિસ્ટ માં એક નવું કર્મ ઉમેરી દીધું છે. અને સાથ મળ્યો છે શ્રી યોગી આદિત્ય જી નો.. બંને ના વિચારો સરખા છે.. ભારત દેશ નો વિકાશ કરવો અને ભગવાન ના આશીર્વાદ થી આગળ ચાલવું.. આજ આટલું.. બાકીના વખાણ પછીના લેખ માં કરીશું….